ગુજરાતમાં ખાખીની ખોટી હેરાનગતિ હવે નહીં ચાલે : પોલીસ સામે ફરિયાદ કરવા ડાયલ કરો 14449, 24 જ કલાકમાં પગલાં લેવાશે; દર મહિને ફરિયાદોનો રિવ્યૂ થશે.