સાઉદી માં સરિયત કાનૂન છે. સ્ત્રીઓને ગાડી ચલાવવા ની છૂટ હમણાં જ મળી છે. આવા કટ્ટર ઇસ્લામી દેશમાં સ્મૃતિ ઈરાની હિજાબ પહેર્યા વગર કે માથું કવર કર્યા વગર મક્કા મદીનાની મસ્જિદ જોવા ગઈ કે જ્યાં કોઈ ગેર મુસ્લિમ જઈ શકતો નથી. આખું મુસ્લિમ વર્લ્ડ ખફા થયું પણ સાઉદી ને એની પરવા નથી. આક્રમક રૂઢિઓ માં થી મુસલમાનો ને બહાર લાવવા સાઉદી ની આ પહેલ છે અને ચૂટકલ્સ જેવા ઘણા મુસ્લિમ દેશો સાઉદી ની મહેરબાની પર જીવેછે. યોગી બાબા એ મદ્રેસા ટીચર્સ ને અપાતી દેય રાશિ બંધ કરી દીધી અને સાઉદી એ ફંડ આપવાનું બંધ કરી દીધું. હવે આતંકીઓ પેદા કરવાનું બંધ થઈ જશે.